Wednesday, April 18, 2007

જય વસાવડા

ઘણાં દિવસથી મારા પ્રિય લેખક શ્રી જય વસાવડા વિશે નેટ પર શોધ કરતો હતો ત્યાં મને આ એક એમની સરસ સુંદર ઓડીયો મુલાકાત મળી ગયી . આશા છે તમને ગમશે.

3 comments:

Kartik Mistry said...

સરસ. મજા આવી ગઇ..

ક્યાંથી શોધી કાઢ્યું આ?

Jigar said...

આભાર કાર્તિકભાઈ , તમને શુ કહું..મારી 3 વરસની મહેનત આજે લેખે લાગી ...કેમ ? આજે 3 વરસમાં પહેલી વાર મને કોઈએ મારા પોસ્ટ પર કોમેંટ મોકલાવી. આ સાક્ષાત્કાર (ઈંટર્વ્યુ ) મને sbs radio austarlia ની સાઈટ પરથી મળી.

Anonymous said...

મિત્ર,
મને જય વસાવડાનો ઇન્ટર્વયું સાંભળવા ના મળ્યો, હું કેવી રીતે સાંભળી શકું ? મને મદદ કરશો ? બીજી મહત્વની વાત... મારી પાસે જય વસાવડાના ઇન્ટર્વયું, પ્રવચનની સીડીઓ છે, અગાઉ અપલોડ કરેલ પણ હવે ડીલીટ થઇ ગયું છે, વેલ આ હું કેવી રીતે સાંભળી શકું ? જવાબ કે લીંક અહીં મોકલજો... zakal4u@yahoo.com