
રવિવારે સાંજે નેશનલ જ્યોગ્રાફિક ચેનલ પર પેંગ્વિંસ અ લવ સ્ટોરી પીક્ચર જોયુ . ખુબ જ મજા આવી, ફિલ્મની ફોટોગ્રાફી અને સાથે સાથે અમિતાભ બચ્ચનનો ભાવવાહી અવાજ બેંને મળીને એક સુંદર ક્રુતી સર્જી છે . હું બધાને જોવાની સલાહ આપીશ .
મારા દરેક વિષયો પરના વિચારો મારી માતૃભાષામાં
No comments:
Post a Comment