Monday, May 11, 2009

લોલક

આજે દોઢ વરસ પછી ફરીથી કારકિર્દી પાછી ઘડિયાળના લોલકની જેમ અસ્થિર થઈ ગયી છે. એક દિવસ એક ખબર આવે છે અને બીજા દિવસે બીજી ..કાંઈ ખબર નથી પડતી શું કરવું?

1 comment:

Anonymous said...

કેમ શું થયું? ટેન્શન ના લેશો. જીવન એક લોલક જ છે!!