Thursday, October 23, 2008
તૈયારી
Friday, October 10, 2008
ફરીથી ગુજરાતી
Thursday, October 02, 2008
મારો પોતાનો નેટ રેડીયો
ભારત છોડો આંદોલન
Wednesday, August 13, 2008
Saturday, July 19, 2008
Wednesday, May 14, 2008
My Mumbai Local
WR can u hear this and help me out....
Thursday, March 20, 2008
busy
Tuesday, February 12, 2008
English Again
New company is great and on a much larger scale than the older 1, nice to work in a corporate culture, feels good.....
Wednesday, October 31, 2007
સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતી

Wednesday, September 26, 2007
Monday, September 24, 2007
ફાઇનલ
Monday, August 27, 2007
નવો મોબાઈલ
Tuesday, August 21, 2007
સ્ટાર ઓફિસ
Monday, July 02, 2007
26 જુલાઈ ?
26જુલાઈ એ પણ અમારા ઘરે પાણી આવ્યુ નહોતુ પણ આ વખતે ખબર નહી શુ થયુ અને બંને ઘર ( બાજુ બાજુની બંને રૂમો ) માં પાણી ભરાઈ ગયું. સવારે 11:00 વાગ્યા સુધી તો કાંઈ હતુ નહી પણ બપોરે 2:00-2:30 વાગતા સુધીમાં તો બંને ઘરમાં પાણી ભરાઈ ગયું અને હું અને પપ્પા બંને મળીને ઘરમાંથી સાંજે 5 વાગતા સુધીમાં વરસાદ ઓછો થતાં બધું પાણી કાઢી નાખ્યું. અને હા આ બધા વચ્ચે ઘરનો સામાન ફેરવ્યો એ અલગ...
આ દિવસ જરૂર યાદ રહેશે જીંદગીભર.
Tuesday, June 05, 2007
વાવ
Monday, May 28, 2007
પેંગ્વિંસ અ લવ સ્ટોરી

રવિવારે સાંજે નેશનલ જ્યોગ્રાફિક ચેનલ પર પેંગ્વિંસ અ લવ સ્ટોરી પીક્ચર જોયુ . ખુબ જ મજા આવી, ફિલ્મની ફોટોગ્રાફી અને સાથે સાથે અમિતાભ બચ્ચનનો ભાવવાહી અવાજ બેંને મળીને એક સુંદર ક્રુતી સર્જી છે . હું બધાને જોવાની સલાહ આપીશ .
Friday, May 11, 2007
બાપ
વર્ષો પહેલાંની એક શિયાળાની નમતી સાંજે માત્ર એક નાનકડી ચીઠ્ઠી મૂકી તે ચૂપચાપ ચાલી નીકળી હતી . તેના જિદ્દી સ્વભાવને કારણે સમજાવટને સરિયામ નિષ્ફળતા મળી હતી. શેવાળ જેવો સંબંધ સ્નેહવારી ન મળતાં લગભગ નામશેષ બની ચૂક્યો હતો અને આજે...
કૉફિન લાવવામાં આવ્યું . અંતિમવિધિ લગભગ પૂરી થવામાં હતી . ત્યાં તેની એકાએક નજર કૉફિનના પહોળા ભાગ તરફ ડોકાતી ખીલી પર પડી !
એકાએક તે બોલી ઊઠ્યો , `અરે , આ તરફની ખીલીને હથોડીથી દબાવી દો નહીં તો તેને વાગી જશે...'
સૌ ચિત્રવત ઊભા હતા .
Thursday, April 26, 2007
ફોટો
એક વ્રુધ્ધ દંપતી મારા સ્ટુડિયોમાં માંડમાંડ ઉપર આવ્યું. તેમની સાથે એક ત્રણેક વર્ષનું બાળક . તેને તેમની શક્તિ પ્રમાણે બરાબર સજાવવા લાગ્યાં . તેની બાબરી વ્યવસ્થિત કરી. મેં પૂછ્યું , ' કેમ આટલા વાળ છે ? શું બાબરી લીધી છે ?'
વ્રુધ્ધા મારી સામે એકીટસે જોઈ રહી. તેની આંખ ભીની થઈ. તેના હોઠ માંડ માંડ હલ્યા. ઊંડો શ્વાસ ખેંચીને ધીરે રહીને બોલી, 'સા'બ ! ઇના વાંકડિયા અને કાળા ભમર વાળ તો દશ્મનને પણ ગમે તેવા હતા . પણ શી ખબર્ય હતી એક ગોઝારો રોગ વળજ્યો ન આ હમ ખાવાની ચોટલી રઈ. ' વ્રુધ્ધાનું ગળું ભરાઈ ગયું. વ્રુધ્ધ સામે તે જોઈ રહી. વ્રુધ્ધે ઊંડો નિસાસો નાખતાં કહ્યું, ' સા'બ ! હતો તાર તો તે હતો રાતી રાયણ જેવો.. અને ભફલા જેવો . ઈન ઊચકીન દહ ડગલાં ભરતાં તો હોંફી જવાતું . જ્યાર આજ ઈન જુઓ, છ ન દાતણની હૉઠકડી .' વ્રુધ્ધે પણ આંખો લૂછતાં કહ્યું,
'ડૉક્ટરે શું કહ્યું ? દવા - બવા ?'
'દાક્તર ભગવોન ન કહેવરાય . નિતનિત નવા રોગ હતા એટલે રૂપિયા હૉમ્યા . ફોટા પડાયા.... રપૉર્ટ કઢાયાય બધા કે નખમોંય રોગ નથી . અંજીશન અને ગોળીઓ . પણ દા'ડ દા'ડ શરીર લેવાતું જ્યુ ન તમે ....' વ્રુધ્ધે માંડ માંડ કહ્યું . પહેરણની ચાળથી આંખો લૂછી.
`તેના માબાપ નથી કે તમારે આ ઉંમરે ?' મારાથી પુછાઈ ગયું . બંને અન્યોન્ય સામે જોઈ રહ્યાં . જાણે કોણ બોલે ?
`સા'બ ! કારખનેથી કૉમ કરીન બન્યો પાછા વળતાં'તા.... ત્યાં એક ટોળે ઘેરી લીધાં અન ગ્યાસતેલ ... ' વ્રુધ્ધા રડી પડી; ભાંગી પડી . `અમો કમભાગી આ ફૂલન હાચવવા ... તૂટમૂટ ઑયડીમૉ....'
`ભઈ ! આ અમ જીવનની આ એક આશનો અમોન અસ્સ્લ ...' વ્રુધ્ધા પેલા બાળકને તેડી ટેબલ પાસે આવી .
` ભઈલા ! એક ઈનો ફોટો અન એક અમારો ભેગો ...જીવવાનો જોણ આશરોય ... અમ ગરીબ કાજ...'
`કાલે સાંજે આવજો.' મેં ભીના સ્વરે કહ્યું.
`સા'બ ! પૈસા ...? '
`કાલે કહીશ . '
બીજે દિવસે બંને આવ્યાં . વ્રુધ્ધાએ કાળો સાડલો ... વ્રુધ્ધાએ ફોટાને છાતી સરસો દબાવીને ગંગા - જમનાનો અભિષેક ... વ્રુધ્ધે કહ્યું , `લ્યો , હવ ફોટો....'
ભગવત સુથાર


